Indian Traditional Values ભારત માં જ્ઞાતિ પ્રથા (Caste System) આપણને ભણાવવા માં આવ્યું છે કે ભારત માં જાતી પ્રથા નું દુષણ સદીઓ થઈ ચાલ્યું આવે છે. પરંતુ તથ્ય કાંઈક અલગ છે. હા, ભારત મા વર્ણ વ્યવસ્થા હતી. પણ વર્ણ …