પાલઘરની ઘટના ભીડ હિંસા નથી “હિન્દૂ ધિક્કાર”નું સાક્ષાત ઉદાહરણ છે

આપણી ફિલ્મોમાં આપવામાં આવેલા સંદેશ “પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ કરવાને બદલે જાતે ન્યાય કરો” ને અનુસરી ને ભીડ દ્વારા આ પ્રકારની હત્યા થયાના સમાચાર ઘણી વાર આપણે સાંભળેલા છે. …