CAA-NRC નાં થતા વિરોધ ના ૩૦૩ કારણો

આપણા બંધારણની જોગવાઈ મુજબ લોકસભા અને રાજ્યસભામાં યોગ્ય બહુમતના આધારે ભારતીય સંસદને કાયદો બનાવવાની તથા બનેલા કાયદા માં સુધારા કરવાની સત્તા છે. ૧૯૫૫ થી અમલમાં આવેલા “Citizenship Act, 1955” માં ૯મી ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ ભારતના ગૃહમંત્રી દ્વારા કોને-કોને નાગરિકતા આપવી, કયા સંજોગો માં આપવી, કયા કારણ થી આપવી એના માટે 1986, 1992, 2003, 2005, 2015 પછી છઠી વાર સુધારો રજુ કરવામાં આવ્યો અને આ સુધારા ને લોકસભા અને રાજ્યસભા માં રજુ કરીને એના પર ચર્ચા કરવામાં આવી. ચર્ચા માં રજુ થયેલા પ્રશ્નો તથા શંકાઓના સરકાર વતી ગૃહમંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યા. અને પછી મતદાન વડે આ સુધારાઓ સંસદ માંથી પાસ થઇ ગયા. સંસદ માંથી પાસ થતા Citizenship Amendment Act, 2019 અમલ માં આવી ગયો.

હવે સવાલ એ થાય કે બંધારણ ની જોગવાઈ મુજબ કરવામાં આવેલા સુધારા નો વિરોધ કેમ કરવામાં આવે છે? એક્ટ માં એવું તો શું છે જેના થી ભારત ના મુસ્લિમોને આટલો બધો વાંધો પડી રહ્યો છે? એક્ટ માં એવી તો કઈ જોગવાઈ છે જેનાથી ભારતના મુસ્લિમોને ભારત થી બહાર કાઢી મુકવામાં આવવાના છે? કેમ મુસ્લિમોને પંપાળતા મીડિયા, બુદ્ધિજીવીઓ, લેખકો, સાહિત્યકારો, કલાકારો અને ફિલ્મસ્ટારો એકધારા વિરોધ કરી રહ્યા છે? વાસ્તવ માં આ વિરોધ નું કારણ છે ૩૦૩.

સૌથી પહેલા મુસ્લિમો ની મૂળભૂત માન્યતા અને આસ્થા ને સમજવાની જરૂર છે. મુસ્લિમો ની આસ્થા કુરાન માં છે. અને તેઓ માને છે કે અલ્લાહ એ જે કહ્યું એ જ કુરાન માં લખ્યું છે. એટલે મુસ્લિમો માટે કુરાન નું દરેક વાક્ય અંતિમ સત્ય છે.

કુરાનમાં મુસ્લિમ ભાઈચારા (Muslim Brotherhood) વિષે કેહવામાં આવ્યું છે. આ મુસ્લિમ ભાઈચારાને તેઓ “ઉમ્માહ” તરીકે ઓળખે છે. ઉમ્માહ એટલે એવી જગ્યા જ્યાં કોઈ મુસ્લિમ રહે છે. કોઈ સોસાયટી, કોઈ શહેર, કોઈ જીલ્લો, કોઈ રાજ્ય કે પછી કોઈ દેશ હોઈ શકે. ઉમ્માહ એક વૈશ્વિક સોસાયટી છે. તમામ મુસ્લિમ દેશો એ ઉમ્માહ છે. આપણે કહીએ કે “પહેલો સગો પાડોસી” પણ એમના માટે “પહેલો સગો એ મુસ્લિમ”. ડૉ. આંબેડકરજી એ એમના પુસ્તક “વ્હુ વેર શુદ્રાસ?” માં કહ્યું છે કે “The brotherhood of Islam is not the universal brotherhood of man. It is brotherhood of Muslims for Muslims only.” એટલે, મુસ્લિમ ભાઈચારો એટલે મુસ્લિમોનો મુસ્લિમો માટે જ. ઉમ્માહ અંતર્ગત મુસ્લિમો માટે ઉમ્માહના મુસ્લિમ નું દુઃખ એ બાજુ માં રહેતા નોન-મુસ્લિમ (કાફિર) ના દુઃખ કરતા પણ વધુ અગત્યનું છે. કાફીરોને તો જો કે કુરાન મુજબ જીવવાનો જ અધિકાર નથી. પણ એ એક આખો અલગ વિષય બની જશે.

કુરાન માં વિશ્વ ના ત્રણ ભાગ કરીને સમજાવવામાં આવ્યા છે. અને મુસ્લિમ જે ભાગ માં રહેતો હોઈ ત્યાં કઈ રીતે રહેવું એ પણ સમજાવવામાં આવ્યું છે જેનું મુસ્લિમો અક્ષરશ: પાલન કરે છે. કુરાન મુજબ જ્યાં જ્યાં મુસ્લિમ રહે છે એને ત્રણ પ્રકાર ની શ્રેણી માં મુકવામાં આવ્યા છે.

જેમાં સૌથી ઉપર, દાર-ઉલ-ઇસ્લામ છે. ‘દાર’ એટલે શાસન અને ‘ઉલ’ એટલે નું. દાર-ઉલ-ઇસ્લામ એટલે ઇસ્લામ નું શાસન જ્યાં મુસ્લિમ બહુમતી માં છે અને સત્તા મુસ્લિમો પાસે છે. દાર-ઉલ-ઇસ્લામ માં મુસ્લિમ શરિયા કાયદો છે અને લઘુમતીઓને કોઈ પણ પ્રકાર ની છૂટ નથી. ના પોતાના દેવસ્થાનો બનાવવાની ન પોતાની પૂજા-અર્ચના કરવાની. અત્યાર ના તમામ મુસ્લિમ દેશો એ દાર-ઉલ-ઇસ્લામ છે.

બીજું આવે છે દાર-ઉલ-હર્બ એટલે જ્યાં મુસ્લિમો લઘુમતી છે પણ બહુમતી સમાજ વિભાજીત છે અને મુસ્લિમ સત્તા માં નથી. જેમ કે ભારત. આવા દેશ માં સતત પોતાના માટે વિશેષ સુવિધાની માંગણી કરતા રહેવાનું, પોતાની વસ્તી વધારતા રહેવાનું અને શરિયા કાયદા ની જોગવાઈ મુજબ વિવિધ માંગ કરતા રહી એક દિવસ બહુમતી માં આવીને એ જગ્યા ને દાર-ઉલ-ઇસ્લામ બનાવવાનું કહેવામાં આવ્યું છે.

સૌથી નીચે આવે છે દાર-ઉલ-સુલહ જેમાં મુસ્લિમો લઘુમતી માં છે પણ બહુમતી સમાજ સંગઠિત છે એવી જગ્યા. આવી જગ્યા પર કોઈ જાત નો ઉપદ્રવ કર્યા વિના શાંતિ થી રહેવાનું કેહવામાં આવ્યું છે. જેમ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન.

કુરાન પછી બીજા અગત્યના દસ્તાવેજ કે ઇસ્લામ ના અધિકૃત પુસ્તક તરીકે માન્યતા મળેલા હદીસ માં “ગઝ્વા-એ-હિન્દ” ના નામ થી ભારત સાથે ના યુદ્ધ નો આદેશ આપવામાં આવેલો છે. જે અંતર્ગત પહેલા ભારત ને સર કરી, ભારત ના તમામ મુર્તીપુજકો નો નાશ કરી, એમની સંપત્તિ (જમીન, સોનું-ચાંદી, પત્ની અને બાળકીઓ) જપ્ત કરી, તમામ મંદિરો તોડી, ભારત ના મુસ્લિમો ને સાથે લઇ ને મોટું લશ્કર બનાવી ઇસુ ને માનવા વાળા તમામ નો નાશ કરવાનો વિચાર છે. આ સંદર્ભ સાથે તમે જુઓ તો તમને ભારત પર થયેલા તમામ ઇસ્લામિક આક્રમણો આ ગઝ્વા-એ-હિન્દ ની પરિકલ્પના પૂરી કરવા માટે થયેલા છે એ સમજાઈ જશે. એટલે ગઝ્વા-એ-હિન્દ ને નકારી કાઢવું એ મૂર્ખાઈ ગણી શકાય.

ભારત વર્ષો થી ઘુસણખોરી નો ભોગ બનતું આવ્યું છે. ઘુસણખોરી મુખ્ય રીતે બાંગ્લાદેશ માંથી જ થયેલી છે. જેમાં ૯૦% થી વધુ લોકો મુસ્લિમો જ છે જે પોતાની આર્થિક પ્રગતિ માટે ભારત માં આવેલા છે. એક અંદાજા મુજબ બાંગ્લાદેશ થી ગેરકાયદેસર રીતે ઘુસી આવેલા લોકો ની સંખ્યા પાંચ કરોડ થી પણ વધુ છે. જે તે સમયની પશ્ચિમ બંગાળ ની સરકારો ની છત્ર-છાયા માં આ લોકો રેશનકાર્ડ લઇ ને આખા દેશ માં મુસ્લિમ વિસ્તારો માં ત્યાં ના રહેવાસી બની ને વસી ગયા છે. હવે એટલા બધા વર્ષો થઇ ગયા છે કે અસમ કોંગ્રેસ માં તો એક બાંગ્લાદેશી મુસ્લિમ CM પદ નો દાવેદાર પણ છે. બીજી બાજુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં માં હિંદુઓ, શીખો અને બુદ્ધ લોકો પર થતા અન્યાય અને અત્યાચાર ની ભયાનક કથાઓ આપણે TV અને અન્ય માધ્યમ દ્વારા જોઈ જ છે.

CAA થી ભારત ના મુસ્લિમો ને તો કશું લેવા દેવા છે જ નથી પણ બાંગ્લાદેશી મુસ્લિમો ને નાગરિકતા મળવાની નથી. આ વાત એ લોકો નથી સમજતા એવું નથી. પણ, ઉમ્માહ!

2002 ના રમખાણો ને લીધે કોંગ્રેસ ને ગુજરાત માં સત્તા પર ફરીથી આવી શકાય એવું લાગવા લાગ્યું. એટલે રમખાણોને લઇ ને ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની થઇ શકે એટલી બદનામી કરવામાં આવી. અને નરેન્દ્ર મોદીને મુસ્લિમ વિરોધી ચીતરી મુકવામાં આવ્યા. ગુજરાતનો મુસ્લિમ સમાજ તો જાણતો જ હતો કે વાસ્તવિકતા શું છે. પણ વૈશ્વિક સ્તરે મોદીને બદનામ કરીને સત્તા પર આવવાની યોજના હેઠળ કરવામાં આવેલા ભ્રામક પ્રચાર માં ભારતના મુસ્લિમો ભરમાઈ ગયા અને જોયા-જાણ્યા મોદીને પોતાનો દુશ્મન માની બેઠા. રમખાણો પછી ગુજરાતે જે પ્રગતિ કરી એ આખા દેશ એ જોઈ અને ૨૦૧૪ માં હિંદુઓ વિકાસના વિચાર પર સંગઠિત થયા તો ભાજપ ને ૨૮૨ સીટ મળી ગઈ અને મોદી તો પૂર્ણ બહુમત વળી પ્રથમ ભાજપ સરકારના પ્રધાનમંત્રી બની ગયા. પણ જે લોકો મોદી માટે અંતરમનમાં ઘૃણા પાળી ને બેઠા હતા એમને તો કેમ પસંદ પડવાનું હતું! પણ એ વખતે બીજું કશું થઇ શકે એમ પણ ન હતું એટલે શાંતિ થી બેસી ને કોઈ ને કહી ને એવોડ પાછા અપાવ્યા. મોદી સરકારની અસરકારક યોજનાઓ થી ભારત માં ઘણા બધા ને લાભ થયો જેમાં મુસ્લિમ પરિવારોની મહિલાઓ મુખ્ય હતી. જેની સીધી અસર ૨૦૧૭ માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ની ચૂંટણી માં જોવા મળી. ભાજપને ૪૦૩ બેઠકો માંથી ૩૧૨ બેઠકો મળી! રાજકીય પંડિતો એ જોયું કે ભાજપ ને ૪૦% આસપાસ મતો મળ્યા છે જેનો અર્થ એ થાય કે ઘણા ખરા અંશે મુસ્લિમ વિસ્તાર માંથી પણ ભાજપને ફાયદો થયો છે. મુસ્લિમો મૂળ તો કોંગ્રેસ ની વોટબેંક. એટલે કોંગ્રેસને તો સમજાય ગયું કે મુસ્લિમ મહિલાઓ એના હાથ માંથી નીકળતી જાય છે. મુસ્લિમ પુરુષોને પણ સમજાય ગયું હશે કે એમની ઘરવાળી એ મોદીને મત આપ્યો!

૨૦૧૭ પછી ફરી થી આશા જાગી ૨૦૧૯ માં. લોકો એ વિચાર્યું કે આ ચુંટણી તો મોદી હારી જ જશે. પણ લોકો એ છેલ્લા પાંચ વર્ષ માં મોદી સરકાર દ્વારા થયેલા કામ, સરકારની નીતિ, ભારતની આંતરિક સુરક્ષા અને ભારતની વૈશ્વિક છબી માં થયેલો સુધારો જોઈ ને લોકો એ મોદી સરકારને ૩૦૩ બેઠકો જીતાડી ને ફરી થી સત્તા પર બેસાડ્યા.

વાસ્તવ માં ૩૦૩ બેઠકો CAA-NRC ના વિરોધ નું મુખ્ય કારણ છે.

૩૦૩ બેઠકો સાથે નું બહુમત દેશના લાંબા સમય થી બાકી રહેલા જરૂરી કામો કરવા માટે સરકાર નું પુરક બળ બન્યું અને સરકાર નીતિવિષયક નિર્ણયો લેવા લાગી. ટ્રીપલ તલાક તો પહેલા જ ગેરકાયદેસર બનાવી દેવામાં આવ્યો હતો, ઓગસ્ટ માં ૩૭૦ ની કલમ નીકળી ગઈ અને જોતા જોતા માં રામમંદિરના કેસ માં હિંદુ તરફી ચુકાદો આવી ગયો. વધુ માં CAA પર થતી ચર્ચા માં ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે “૨૦૨૪ પહેલા આખા દેશ માં NRC લાગુ થશે” આ વાક્ય ગઝ્વા-એ-હિન્દ અને દાર-ઉલ-ઇસ્લામ ના સપના માં રચ્યા-પચ્યા રહેતા લોકો માટે ૪૪૦ વોલ્ટ ના કરંટ કરતા ઓછુ ન હતું. અને NRC જ નહિ, ભાજપના એજન્ડા માં તો “સમાન નાગરિક ધારો” અને “જનસંખ્યા નિયંત્રણ” પણ છે. આ બધું જ જો લાગુ પડી જાય તો તો પછી ભારત માં મુસ્લિમ અને હિંદુઓની સંખ્યા એક સમાન દર થી વધે જેથી ૮:૨ નું અનુપાત હમેશા જળવાઈ રહે અને ભારત માં મુસ્લિમો બહુમતી માં ક્યારે પણ ન આવી શકે. આમાં, ભારતને દાર-ઉલ-ઇસ્લામ તો કેમ બનાવી શકાય! ભારતને દાર-ઉલ-ઇસ્લામ બનાવવા માટે  સાથે સાઉદી અરેબિયા થી લઇ ને પાકિસ્તાન સુધીના તમામ મુસ્લિમ દેશો એ ભેગા મળીને યુદ્ધ કરવું પડે. જે લગભગ અશક્ય છે. એટલે યેન કેન પ્રકારે સરકારને CAA અને NRC લાગુ પાડવા માં રોકવા માટે સરકાર પર દબાણ બનાવવા માટે સમગ્ર મુસ્લિમ સમાજ એક થઇ ગયો છે. ૨૦૨૪ પહેલા એવો એક અરાજકતાનો માહોલ બનાવવાનો વિચાર છે જેમાં કશી વિકાસને લગતી બાબત ચર્ચા માં જ ન આવે અને વિકાસના નામ પર મતો ન મળે.

Fuck Hindutva

CAA ના વિરોધ ની પેટર્ન જોઈએ તો સમજાય જાય કે આ એક યોજનાબદ્ધ રીતે ગોઠવેલી વ્યવસ્થા છે. પહેલા મહિલાઓને આગળ રાખવાની, એમની પાછળ બાળકો અને છેલ્લે પુરુષો. આ પ્રકારની પેટર્ન કાશ્મીર માં સેનાની આતંકવાદીઓ સાથેની અથડામણ વખતે ત્યાંના લોકલ મુસ્લિમો સાથે થતા ઘર્ષણમાં પણ જોવા મળતી હતી. અને વિરોધ પ્રદર્શનમાં લગાવવામાં આવતા “આઝાદી”ના નારાઓ ૧૯૯૦ ના દશક માં કાશ્મીરી પંડિતો સામે જાહેર કરેલ જીહાદ વખતે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા એજ છે.

વિરોધ પ્રદર્શનમાં જોવા મળતા પોસ્ટર/પ્લેકાર્ડ જેમાં “ઓમ તથા સ્વસ્તિક નું અપમાન”, “હિન્દુત્વ કી કબર ખુદેગી, AMU કી ધરતી પર”, “તેરા મેરા રિશ્તા ક્યાં, લા ઇલાહા ઈલલ્લાહ” કે “ફ** હિન્દુત્વ” હિંદુ ઘૃણા થી તરબોળ છે. JNU, AMU હોઈ કે દિલ્લી નું શાહીનબાગ વિરોધ કરવામાં જોરદાર સંકલન જોવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શન કરવા માટે મોટા પ્રમાણમાં ફંડ પણ આપવામાં આવી રહ્યું છે અને આખી “ઈકોસિસ્ટમ” જેમાં મીડિયા થી લઇ ને ફિલ્મસ્ટારો તમામ કામ પર લાગેલા છે.

CAA પાસ થઇ ગયા પછી શરૂઆત માં તો ખુબ હિંસા થઇ. બંગાળ માં રેલ્વે ની અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા ની સંપત્તિ નું નુકસાન કરવામાં આવ્યું.કોણે કર્યું? ભારત ના મુસ્લિમો એ. કોના માટે કર્યું? બાંગ્લાદેશ ના મુસ્લિમો માટે. શા માટે કર્યું? ઉમ્માહ માટે. UP ના CM યોગી આદિત્યનાથ દ્વારા રમખાણ માં થયેલી નુકસાની ની રકમ રમખાણ માં લેવામાં આવેલા વિડીયો ના આધારે જે તે વ્યક્તિ પાસે થી વસુલવાની કાર્યવાહી ચાલુ થઇ એ સાથે UP માં તોફાનો બંધ થઇ ગયા, લોકો ને અચાનક દિવ્યજ્ઞાન થયું અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા.

આપણે આટલા વર્ષો થી મુસ્લિમ લોકો તરફ થી એવી વાતો સંભાળતા આવ્યા છીએ કે અમે રાષ્ટ્રગાન “જન ગણ મન” નહિ ગાઈએ. રાષ્ટ્રગાન એ ઇસ્લામ ની વિરુદ્ધ છે. પણ હમણાં જોવા માં આવતા વિરોધ પ્રદર્શન માં રાષ્ટ્રગાન પણ ગવાય છે. એનું શું કારણ હોઈ શકે? કોઈક અમેંડમેન્ટ એમના પુસ્તક માં પણ થઇ ગયું હશે!

3 thoughts on “CAA-NRC નાં થતા વિરોધ ના ૩૦૩ કારણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *