Current Affairs પાલઘરની ઘટના ભીડ હિંસા નથી “હિન્દૂ ધિક્કાર”નું સાક્ષાત ઉદાહરણ છે આપણી ફિલ્મોમાં આપવામાં આવેલા સંદેશ “પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ કરવાને બદલે જાતે ન્યાય કરો” ને અનુસરી ને ભીડ દ્વારા આ પ્રકારની હત્યા થયાના સમાચાર ઘણી વાર આપણે સાંભળેલા છે. …