અર્થતંત્ર માં બુસ્ટર ડોઝ કેમ આપવો પડ્યો? સામાન્ય સમજ આપતી વાત.

તાજેતર માં ભારત ના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા માટે થોકબંધ જાહેરાતો કરવામાં આવી. સરકારી બેંકો ને 70,000 કરોડ નું ફંડ આપવામાં આપવામાં આવ્યું. આ …