Press "Enter" to skip to content

Posts tagged as “discrimination based one’s caste”

ભારત માં જ્ઞાતિ પ્રથા (Caste System)

Vikrant Pandya 2

આપણને ભણાવવા માં આવ્યું છે કે ભારત માં જાતી પ્રથા નું દુષણ સદીઓ થઈ ચાલ્યું આવે છે. પરંતુ તથ્ય કાંઈક અલગ છે. હા, ભારત મા વર્ણ વ્યવસ્થા હતી. પણ વર્ણ આધારિત ભેદભાવ નહોતો. પરંતુ આપણને અંગ્રેજો એ પોતાના સ્વાર્થ ખાતર ધીરે ધીરે આ વાત ગળે ઉતરી દીધી કે ભારત માં જાતિ પ્રથા નું દુષણ ચાલ્યું આવ્યું છે. આપડે બધા short-sighted…